અખિલમ ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં અનેક સફળ પ્રોજેક્ટ્સ બનાવી ચૂક્યું છે, અને શાલિગ્રામ હાઇટ્સ પણ તેમાંથી એક છે. શાલિગ્રામ હાઇટ્સ શહેરના મુખ્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે, અને અહીં શાળાઓ, હોસ્પિટલો અને શોપિંગ સેન્ટરો જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે છે. સ્પેસિયસ ૨ અને ૩ બીએચકે ફ્લેટ્સનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શાલિગ્રામ હાઇટ્સ એ આધુનિક ડિઝાઇન અને સુવિધાઓથી સજ્જ છે, જે આરામદાયક જીવનશૈલીનો અનુભવ કરાવે છે. શાલિગ્રામ હાઇટ્સમાં રહેવાસીઓ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને મલ્ટિપર્પઝ હોલ જેવી સુવિધાઓ છે, જે એક સમુદાય જેવું વાતાવરણ બનાવે છે. ઉપરાંત શાલિગ્રામ હાઇટ્સમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને એનર્જી એફિશિયન્ટ લાઇટિંગ જેવી સુવિધાઓ છે, જે પર્યાવરણને જાળવવામાં મદદ કરે છે. એટલું જ નહીં અહી, રહેવાસીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટી મેઝર્સ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ છે.
શાલિગ્રામ હાઇટ્સમાં ઉપલબ્ધ સુવિધાઓ:
- એલોટેડ કાર પાર્કિંગ – એટ્રેક્ટિવ એન્ટ્રી ગેટ – સીસીટીવી કેમેરા
- સનરૂફ સોલાર પેનલ – મલ્ટીપર્પઝ હોલ – સિક્યુરિટી કેબિન
- ચિલ્ડ્રન પ્લે એરિયા – સાયલન્ટ ઓટો જનરેટર
: વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો અથવા સંપર્ક કરો :
શ્રી હાઇટ્સની સામે, ગીરીરાજ પાર્ટી પ્લોટની બાજુમાં, જુનો મોરબી રોડ, રાજકોટ.
બુકિંગ કોન્ટેક : +91 7707077787

Leave a Reply