👉 ક્યુબીસીની અનોખી પહેલને દિલથી વધાવી લેવાઇ
રાજકોટમાં રિયલ એસ્ટેટ જગતમાં કવિક બિલ્ડકોન એપ્લિકેશનની એક અલગ જ ઓળખ છે. ટૂંકા સમયગાળામાં આ એપ.એ પોતાનું આગવુ સ્થાન બનાવ્યું છે. પ્રોપર્ટી લે વેચની તમામ માહિતી આ એપ્લિકેશન થકી આંગળીના ટેરવે મેળવી શકાય છે. જેના થકી પ્રોપર્ટી લે વેચનું કામ ખુબ જ સરળ બની ગયું છે. ત્યારે કયુબીસીના પ્રોપર્ટી ખરીદ વેચાણની નવતર પહેલને લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. કોઇપણ પ્રકારની ઝંઝટ વગર પ્રોપર્ટી ખરીદી કે વેચી શકાય છે. ક્યુબીસી અંગે વધુ માહિતી માટે મો.નં. 7575022122 – 9904156561 ઉપર આજે જ સંપર્ક કરો.
હવે વાત કયુબીસીની આ નવી અને નવતર પહેલની જે ઝડપથી લોકપ્રિય બની રહી છે.કેટલાય ગ્રાહકો આ પહેલનો લાભ લઇ ચૂકયા છે.અગામી સમયમાં તેની સંખ્યામાં નોંધપાત્ર વધારો થશે. કયુબીસીના આ નવતર પહેલને લોકોએ હૃદયપૂર્વક વધાવી લીધી છે.કવિક બિલ્ડકોન એપ.ની આ પહેલ અંગે ગ્રાહકો શું કહે છે? આવો જાણીએ તેમના જ શબ્દોમાં.
👉 ક્યુબીસીની પહેલ વિશે શું કહે છે તેના ગ્રાહકો જાણીએ તેમના જ શબ્દોમાં
ક્યુબીસી થકી અઠવાડિયામાં જ મકાનની ડીલ ફાઇનલ થઇ ગઇ: કાંતિલાલ રતનપરા
એક જ અઠવાડિયામાં મારૂ મકાન વેચાઈ ગયું અને એક અઠવાડિયામાં ઓછામાં ઓછા ૪૦ થી ૪૫ જેટલી જેન્યુન કવેરી આવી. સોશિયલ મીડિયામાં કયુબીસીનું ખૂબ જ મોટું નેટવર્ક છે અને એટલો જ અસરકારક પ્રચાર છે. છેલ્લા દોઢ વર્ષથી મકાન વેચવા માટે મેં ઘણી બધી જાહેરાત કરી હતી પણ ક્યુબીસીમાં જાહેરાત આપતાની સાથે જ મારૂ મકાન અઠવાડિયામાં જ વેચાઈ ગયું છે.
—————————–
ક્યુબીસીનો સંપર્ક કર્યાના બીજા દિવસથી જ જેન્યુન કવેરી આવવા લાગી: પારૂલબેન રાઠોડ
કયુબીસીના પેકેજ લીધાના બીજા જ દિવસથી મારી પ્રોપર્ટીની ઇન્કવાયરી ચાલુ થઈ ગઈ હતી અને તે પણ જેન્યુન કવેરી કે, જેને ખરેખર પ્રોપર્ટી લેવી હોય એવા લોકોની ઇન્કવાયરી ચાલુ થઈ. મારે જે ઉતાવળથી પ્રોપર્ટી વેચવી હતી એ ઉતાવળથી એ પણ પૂરી કિંમતની મને ક્યુબીસી દ્વારા સારી ઇન્કવાયરી મળી અને એના દ્વારા બહુ જ ઓછા સમયમાં પ્રોપર્ટીનો સોદો થયો.
—————
ક્યુબીસીથી મારી પ્રોપર્ટી ફટાફટ રેન્ટ પર ચડી ગઇ: જમનભાઇ
ક્યુબીસીમાં અમે પ્રોપર્ટી ભાડે આપવા માટેની જાહેરાત આપી અને માત્ર ચાર જ દિવસમાં મારી પ્રોપર્ટી ભાડે ચડી ગઈ.ભાડુઆતને લઇને પણ કોઇ ચિંતા નહીં.તેની તમામ બાબતો અંગે કયુબીએ મેળવી લીધી હોઇ કોઇપણ પ્રકારની ફીકર નહીં
———————-
પ્રોપર્ટી વેચવી હોય તો એક વખત ક્યુબીસીનો સંપર્ક કરો: દિપેન પારેખ
મને થોડા જ સમયમાં ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. ૨૫ દિવસમાં મારી પ્રોપર્ટી ક્યુબીસી દ્વારા વેચાઈ ગઇ છે. મારો પર્સનલ અનુભવ છે જે લોકોને પ્રોપર્ટી સેલ કરવી હોય કે લેવી હોય એમને ૧ વખત તો કયુબીસીનો સ્ંપર્ક કરવો જ જોઈએ. ખૂબ જ સારો રિસ્પોન્સ મળે છે. ક્યુબીસીનું નેટવર્ક ખૂબ જ સારૂ છે.
———————-
ક્યુબીસીથી પ્રોપર્ટી સારી કિંમતથી અને ઝડપથી વેચાઇ જાય છે: જ્યોતિ ખૂંટ
મેં ક્યુબીસીમાં જાહેરાત આપી હતી જેના થકી મારી પ્રોપર્ટી સેલ થઈ ગઈ છે, ટૂંક સમયમાં જ મારી પ્રોપર્ટી કયુબીસી દ્વારા સેલ થઈ ગઈ છે અને એ પણ પુરી સંતોષકાર કિંમત સાથે પ્રોપર્ટીની ડિલ ફાઇનલ થઇ. જો કોઈને પણ પ્રોપર્ટી સેલ કરવી હોય તો કયુબીસીમાં જાહેરાત આપવી જોઇએ તેના થકી ખૂબ જ સારો પ્રતિભાવ મળે છે.
Leave a Reply