હવે જુના મોરબી રોડ, કુવાડવા રોડ સહિતના હરિયાળા, પાણીદાર અને શાંતિમય વિસ્તારોમાં પણ આધુનિક લાઇફસ્ટાઇલ અને એમેનિટીઝ વાળા હાઈરાઇઝ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ બદલી રહ્યા છે રાજકોટના ઉપલા કાંઠાના રહેવાસીઓની જીવનશૈલી
શ્રી બંગ્લોઝ, શ્રી હાઇટ્સ, શ્રી એવેન્યુ, શ્રી વિલા, શ્રી વાટિકા સહિતના સફળ રેસિડેન્શિયલ પ્રોજેકટ્સ રજૂ કરીને લોકોનું જીવનધોરણ ઊંચું લાવનાર અખિલમ ગ્રુપ દ્વારા જુના મોરબી રોડ પર 2 & 3 BHK ફ્લેટ્સનો મોર્ડન પ્રોજેક્ટ તૈયાર છે
રાજકોટ: રાજકોટ શહેર છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વિકાસ કરી રહ્યું છે, અને આ વિકાસમાં જુના મોરબી રોડ અને કુવાડવા રોડ જેવા વિસ્તારોનો પણ સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ઘર ખરીદવું એ એક સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે, કારણ કે તેમાં અનેક ફાયદાઓ રહેલા છે. અખિલમ ગ્રુપ ક્વાલિટીમાં ક્યારેય પણ કોમ્પ્રોમાઇઝ કરતું નથી તથા બધી જ પ્રીમિયમ વસ્તુઓનો ઉપયોગ કરે છે, સાથોસાથ આફ્ટર સેલ્સ સર્વિસ પણ આપવામાં તકેદારી રાખે છે. આ બધા કારણોસર લોકો અખિલમ ગ્રુપના પ્રોજેક્ટને વધારે પસંદ કરે છે.
રાજકોટમાં અખિલમ ગ્રુપ દ્વારા આ વિસ્તારોમાં ૧૫ વર્ષોથી એકથી એક ચડિયાતા પ્રોજેકટ્સ રજૂ કરવામાં આવ્યા છે. કેમકે આ વિસ્તારોમાં હજુ પણ વિકાસની ઘણી શક્યતાઓ છે, જેના કારણે ભવિષ્યમાં પ્રોપર્ટીના ભાવ વધવાની શક્યતા રહેલી છે. રોકાણની દૃષ્ટિએ કે રહેવાની દૃષ્ટિએ આ વિસ્તારોમાં ઘર ખરીદવું એ ભવિષ્યનો વિચાર કરીએ તો વધુ ફાયદાકારક રહે છે. વળી, જુના મોરબી રોડ અને કુવાડવા રોડ જેવા વિસ્તારોમાં શાળાઓ, હોસ્પિટલો, અને શોપિંગ સેન્ટરો જેવી આવશ્યક સેવાઓ ઉપલબ્ધ છે, જેનાથી રહેવાસીઓને સરળતા રહે છે. ઉપરાંત ઇમિટેશન જ્વેલરી, સિલ્વર જ્વેલરી, ગોલ્ડ જ્વેલરી, કાસ્ટિંગ સહિતના ઉદ્યોગો ધરાવતા વિસ્તારોથી આ વિસ્તારોની કનેક્ટિવિટી સારી હોવાથી વેપાર-ઉદ્યોગ માટે આવવા-જવા માટે ઘણો અનુકૂળ વિસ્તાર છે. એટલું જ નહીં, રાજકોટના ઉપલા કાંઠાના આવા વિસ્તારોમાં પ્રકૃતિ, હરિયાળી, શાંતિમય વાતાવરણનો અનુભવ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
શાલિગ્રામ હાઇટ્સ એક ઉત્કૃષ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ :
અખિલમ ગ્રુપ છેલ્લા ૧૫ વર્ષથી રાજકોટમાં અનેક સફળ પ્રોજેક્ટ્સ બનાવી ચૂક્યું છે, અને શાલિગ્રામ હાઇટ્સ પણ તેમાંથી એક છે. શાલિગ્રામ હાઇટ્સ શહેરના મુખ્ય ભાગો સાથે સારી રીતે જોડાયેલું છે, અને અહીં શાળાઓ, હોસ્પિટલો અને શોપિંગ સેન્ટરો જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે છે. સ્પેસિયસ ૨ અને ૩ બીએચકે ફ્લેટ્સનો રેસિડેન્શિયલ પ્રોજેક્ટ શાલિગ્રામ હાઇટ્સ એ આધુનિક ડિઝાઇન અને સુવિધાઓથી સજ્જ છે, જે આરામદાયક જીવનશૈલીનો અનુભવ કરાવે છે. શાલિગ્રામ હાઇટ્સમાં રહેવાસીઓ માટે ચિલ્ડ્રન પ્લે એરિયા અને મલ્ટિપર્પઝ હોલ જેવી સુવિધાઓ છે, જે એક સમુદાય જેવું વાતાવરણ બનાવે છે. ઉપરાંત શાલિગ્રામ હાઇટ્સમાં રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને એનર્જી એફિશિયન્ટ લાઇટિંગ જેવી સુવિધાઓ છે, જે પર્યાવરણને જાળવવામાં મદદ કરે છે. એટલું જ નહીં અહી, રહેવાસીઓની સુરક્ષા માટે ફાયર સેફ્ટી મેઝર્સ અને સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ છે.
શાલિગ્રામ હાઇટ્સમાં ઉપલબ્ધ સુવિધાઓ:
- એલોટેડ કાર પાર્કિંગ – એટ્રેક્ટિવ એન્ટ્રી ગેટ – સીસીટીવી કેમેરા
- સનરૂફ સોલાર પેનલ – મલ્ટીપર્પઝ હોલ – સિક્યુરિટી કેબિન
- ચિલ્ડ્રન પ્લે એરિયા – સાયલન્ટ ઓટો જનરેટર
: વધુ માહિતી માટે રૂબરૂ મુલાકાત લો અથવા સંપર્ક કરો :
શ્રી હાઇટ્સની સામે, ગીરીરાજ પાર્ટી પ્લોટની બાજુમાં, જુનો મોરબી રોડ, રાજકોટ.
બુકિંગ કોન્ટેક : +91 7707077787
Leave a Reply