👉 અનેક સુવિધાઓથી સજજ, વેલ પ્લાન્ડ જાજરમાન સંકુલ

👉 ભાડાના ભાવમાં મધ્યમ વર્ગને સ્વપ્નનો ફલેટ આપતો પ્લાન

👉 ઝડપથી વિકસતા વિસ્તારમાં સુખનું સરનામુ એટલે સમન્વય હાઇટ્સ

👉 સમન્વય હાઇટ્સ મધ્યમ પરિવાર માટે આશાનું કિરણ બની સામે આવ્યું છે, આજી રીવરફ્રન્ટથી તદ્દન નજીક નિર્માણ પામી રહેલ

એક સમય એવો હતો કે રાજકોટના એક જ વિસ્તારોમાં રહેવા માટે લોકો પડાપડી કરતા હતા પરંતુ હવે રાજકોટના ધમધમતા વિસ્તાર તરીકે મોરબી રોડ તેની આજુબાજુનો વિસ્તાર પ્રથમ નંબર પર છે. આ એરિયામાં બિલ્ડરો દ્વારા અવનવા પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે, જેને લોકો આવકારી રહયા છે. આ જોતા લાગે છે કે નજીકના ભવિષ્યમાં મોરબી રોડ તેની આજુબાજુનો વિસ્તાર આધુનિક સુવિધાઓથી સભર બનીને ઉભરી આવશે અને હવે આ વિસ્તારને આધુનિકતા આપવા આવી ગયું છે સમન્વય હાઇટસ.

પારેવડી ચોક પાસે, ભગવતીપરા મેઇન રોડ, સુખસાગર હોલવાળી શેરીમાં નિર્માણ પામ્યુ છે. અતિ આધુનિક સુવિધાઓથી સજજ સમન્વય હાઇટસ. જેમાં ૧ બીએચકે અને ર બીએચકેના હાઇલી લકઝરીયસ પ્રોજેકટની અનેકવિધ ખુબીઓ છે. રાજકોટના નવા વિકસિત એરિયામાં નાના બજેેટમાં ભવ્ય આલિશાન ફલેટો મળશે. ૧ બીએચકે ૧૦ લાખથી શરૂ થાય છે. એટલે કહી શકાય કે લોકોને ભાડાના ભાવમાં ફલેટ મળી શકશે.

હાલના મોંઘવારીના સમયમાં ૧૦ લાખમાં ફલેટ એ અવિશ્ર્વસનીય વાત છે પણ આ અવિશ્ર્વસનિય વાતને વિશ્ર્વાસ આપે છે સમન્વય હાઇટસ. સમન્વય હાઇટસ નાના માણસોને પોસાય તેવા ભાવે ફલેટ આપી રહયું છે. તેથી કહી શકાય ભાડાના ભાવમાં સ્વપ્નનું ઘર.

મોરબી રોડ નજીક રાજલક્ષ્મી સોસાયટી અને માર્ડન સ્કુલ વચ્ચે આકાર લઇ રહેલ સમન્વય હાઇટસમાં ૭ માળની ૧ર બિલ્ડીંગનું નિર્માણ પામી છે. જેમાં દરેક ફલોર ઉપર ૪ ફલેટ આવેલ છે. ૧ બીએચકેમાં ૩૦પ સ્કવેર ફુટ અને ર બીએચકેમાં પ૦૦ સ્કવેર ફુટની જગ્યા આપવામાં આવી છે.

સમન્વય હાઇટસ શહેરી વિસ્તારમાં પણ શાંત સુંદર અને સુખી સંપન્ન એરિયાનો અહેસાસ કરાવે છે. સમન્વય હાઇટસ અત્યંત જાજરમાન અનેક સુવિધાઓથી સંપન્ન વેલ પ્લાન્ડ પામેલુ એક જાજરમાન એપાર્ટમેન્ટ છે.

જેમાં પાર્કિંગ તથા કમ્પાઉન્ડ વોલ ર૪ ડ્ઢ ૭ સીસીટીવી કેેમેરા અને સિકયુરીટી ગાર્ડ, આકર્ષક પ્લે એરીયા, વોર્કિંગ ટ્રેક, ગાર્ડનિંગ, સ્ટાન્ડર્ડ કંપનીની લીફટ, વડીલો માટે કોમન સીટીંગ વ્યવસ્થા જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે. આજી રીવરફ્રન્ટથી તદ્દન નજીક નિર્માણ પામી રહેલ. સમન્વય હાઇટસ તેના મજબુત બાંધકામ, ગુણવત્તા યુકત અને શ્રેષ્ઠ સર્વિસ આપી વિખ્યાત થયું છે. નાના બજેટમાં ખુબ મોટી ફેસિલીટીએ સમન્વય હાઇટસની વધુ એક ખુબી છે. સમન્વય હાઇટસ મધ્યમ પરિવાર માટે આશાનું કિરણ બની સામે આવ્યું છે. લોકોને વિચારતા કર્યા છે કે ભાડાના ભાવમાં રાજકોટમાં પોતાનો ફલેટ વસાવી શકાય. સમન્વય હાઇટસ સંપૂર્ણ લોનેલ તેમજ ટાઇટલ કિલયર પ્રોજેકટ છે. સમન્વય હાઇટસ વસવાટ અને વ્યવસાયને અનુકુળ આયોજન છે. સમન્વય હાઇટસ થકી લોકોના સ્ટેટસમાં વધારો થશે અને લોકો વૈભવી જીવનશૈલી માણી શકશે.