Ami Exotica

👉 રાજકોટના પ્રાઇમ લોકેશન માધાપર ચોકડીથી નજીક આકાર લઇ રહેલા આ પ્રોજકેટમાં ૯૦ બંગ્લોસ અને ચાર લકઝરીયસ ફલેટ બનશેે

👉 ૩૦ થી વધુ એમિનિટિઝ, ઇઝી કનેકટીવીટી, રોડ-રસ્તાની ઉત્તમ સુવિધા અને કવોલીટી ક્ન્સ્ટ્રકશન આ પ્રોજકેટને બનાવે છે ખાસ

👉 સમગ્ર એરીયામાં ૧૭.૭૫ ના ફ્રન્ટવાળા મકાનનો આ પ્રથમ પ્રોજકટ ૧ લાખ સ્કેવર ફૂટમાં આકાર લઇ રહ્યો છે

સતત વિકાસની કુંચ કરી રહેલા રાજકોટમાં લોકોનું સ્ટાડર્ન્ડ ઓફ લીવીંગ પણ હવે બદલાઇ રહ્યું છે. બદલાયેલા સમય મુજબ મકાનને લઇ લોકોની વ્યાખ્યા પણ બદલાઇ રહી છે. વર્તમાન સમયની માંગ મુજબ સ્વપ્નરૂપી ઘરની કલ્પના પૂર્ણ કરતો એક પ્રોજેકટ રાજકોટમાં આકાર લઇ રહ્યો છે. સતત ડેવલોપ થઇ રહેલા માધાપર ચોકડીથી મોરબી જવાના રસ્તા પર મનહરપુર સર્વે નંબરમાં અમી એકઝોટીકાના રૂપમાં આ નવું સોપાન અમી ઇન્ફાસ્ટ્રકચર ગ્રુપ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

મનહરપુર પાસે આકાર લઇ રહેલા આ પ્રોજકટમાં ૯૦ મકાન, લો રાઇઝ ૪ માળના ફલેટ અને ૫ દૂકાનનો સમાવેશ થાય છે. જેમાં મકાન ૧૦૦ વાર, ૧૦૫ વાર, ૧૨૫ વાર, ૧૫૦ વાર, ૨૦૦ વાર સહિતના મકાનો છે. જેમાં મહત્તમ મકાન ૧૦૦ વારના છે. ફલેટમાં એક માળ પર એક જ ટુ બીએચકેનો ૮૦૬ કાર્પેટના લકઝરીયસ ફલેટ છે. આ એરીયામાં ૧૭.૭૫ ના ફ્રન્ટવાળા મકાનનો આ પ્રથમ પ્રોજકટ છે. મકાનમાં ઉંડાઇ ૫૧ ફૂટની છે. અહીં સાઇટનો મેઇન રોડ ૬૦ ફૂટનો અને અંદર સોસાયટીના રોડ ૪૦ ફૂટ, ૫૦ ફૂટ અને ૨૫ ફૂટ છે.

આ પ્રોજકટમાં ૩૦થી વધુ એમિનિટિઝ છે. વાજબી બજેટમાં મોટા ફ્રન્ટવાળા બંગ્લાનું સ્વપ્ન આ પ્રોજકટ થકી સાકાર થયું છે. ક્ન્સ્ટ્રકશન કવાોલીટી પર તો ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે જ પણ સાથોસાથ દરેક નાની વાત પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. અહીં મકાન રોડ લેવલથી ૨.૫ ફૂટ અપ લેવામાં આવ્યા લેવામાં આવ્યા છે જેથી કરીને ચોમાસાની સિઝન દરમિયાન અહીં વરસાદના પાણી ભરવાની કોઇ સમસ્યા બંગ્લામાં રહેનારને થવાની ચિંતા નહીં રહે, ટેરેસમાં વોટર પ્રુફીંગ કરી યુવી પ્રોટેકટીવ ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.જેથી કરીને ગરમીની મોસમમાં હીટમાં રાહત મળી શકે.

અમી એકઝોટીકા વિશે પારસભાઇ અજમેરા, જેનીસભાઇ અજમેરા, કુમારભાઇ પંચાસરાએ પોતાના પ્રોજેકટ વિશે જણાવ્યું હતું કે, અમારા પ્રોજકેટમાં ૩૦ વધુ એમિનિટિઝ છે જેમાં કલબ હાઉસ, જીમનેશીયમ, થિયેટર જેમાં અંદાજિત ૪૦ સીટીંગની વ્યવસ્થા, ચિલ્ડ્રન પ્લે એરીયા જેમાં સેલ્ફી ઝોન, વોલ કલાઇમીંગ સહિતની ફેસિલિટી ઉપલબ્ધ છે. આ ઉપરાંત સિનિયર સીટીઝન માટેના ખાસ એરીયામાં મંદિરનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે.

દરેક મકાનમાં સ્વતંત્ર બોર, સાથોસાથ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ઇલેકટ્રીક ચાર્જિંગ પોઇન્ટની પણ સવિધા ઉપલબ્ધ કરાવામાં આવી છે. દરેક એમિનિટિઝ ભરપૂર છે. બેંકવેટ હોલ પણ આ અંદાજિત ૧૨૦૦ ફૂટનો છે. આ આખો પ્રોજકેટ ૧ લાખ સ્કેવર ફૂટમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજકટમાં સોનામાં સુંગધ ભળે તેવી એ છે કે, અમી એકઝોટીકા પ્રાઇમ લોકેશન પર આકાર લઇ રહ્યું છે. રાજકોટમાં આવનજાવન હોય કે રાજકોટ બહાર જવું હોય અહીં ઇઝી કનેકટીવીટી છે. અહીં અંતરીયાળ માર્ગ પર ખુબ સારા બનાવામાં આવ્યા છે.સૌથી મહત્વની વાત એ છે રાજકોટ માટે ગૌરવરૂપ એઇમ્સ માટે જવાનો રસ્તો પણ અહીંથી જ નીકળે છે જે આ પ્રોજકેટને વધુ ખાસ બનાવે છે. સેમ્પલ મકાન તૈયાર છે. જેની મુલાકાત લેનાર તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાપડી રહ્યો છે.

architecture broker business design dreamhome Flat forsale For Sale Gundasara home homesweethome House househunting Industrial Zone interiordesign investment luxury luxuryhomes luxuryrealestate magazine newhome property realestate realestateagent realestateinvesting realestatelife realestatemagazine Real Estate Newspaper realtor realtorlife realty sampatti times Smanvay Heights