ntek

👉 નમામિ ઇન્ડસ્ટ્રીઝ બાંધકામ- ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કપલરની જરૂરિયાત પૂરી પાડતી ગુજરાતની પ્રથમ કંપની

👉 અહીં બનાવવામાં આવતા NTEK રી-બાર સોલ્યુશન કપલર ઇમારતને આપે છે મજબૂતી

👉 કંપની દ્વારા આંતરરાષ્ટ્રીય માપદંડોને ધ્યાને રાખી ઉત્પાદન પ્રક્રિયા થાય છેે

👉 શ્રી પ્રતીક વેકરીયા મો. ૯૨૨૭૭૮૮૭૪૪ અને હેમાંગ સુતરિયા મો. ૯૬૨૪૦૭૭૩૮૮ ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ અને સર્વિસ આપવા માટે હંમેશા કટીબદ્ધ છે.

એક સારી ઇમારતના નિર્માણમાં અનેક બાબતો જોડાયેલી હોય છે. આ દરેક બાબતોનું પરફેટ કોમ્બિનેશન જ ઇમારતને શ્રેષ્ઠ બનાવે છે. આપણે વાત કરીએ ઇમારતના સ્ટ્રકચરમાં રેઇનફોર્સમેન્ટના જોડાણને મજબૂત બનાવવામાં મહત્વનું યોગદાન આપનાર રી-બાર સોલ્યુશનની. રાજકોટની નમામિ ઇન્ડસ્ટ્રીઝ ૨૦૦૯ થી NTEK રી-બાર સોલ્યુશન બાંધકામ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં કપલરની જરૂરિયાત પૂરી પાડતી કંપની, અને રી-બાર કપલર્સનું ઉત્પાદન કરનાર ગુજરાતનું પ્રથમ ઉત્પાદન એકમ છે.

NTEKએ મિકેનિકલ સ્પ્લાઇસીંગ સિસ્ટમ (રી-બાર કપલર્સ)નું સૌથી મોટું ઉત્પાદક છે જે કન્સ્ટ્રક્શન ટેક્ધોલોજી સાથે કોંક્રિટ રિઇન્ફોર્સિંગ બારના જોડાણ માટે રચાયેલ છે.

નમામિ ઇન્ડટ્રીઝમાં બનાવવામાં આવનાર કપલરમાં બ્રિટિશ, અમેરિકન સ્ટાર્ન્ડ્સ BS 8110 (1997) અને ACI 318 (2005), ACI 349, ASME Sec III, અને ઈન્ડિયન સ્ટાન્ડર્ડ 16172 (2014) ને અનુરૂપ આંતરરાષ્ટ્રીય ગુણવત્તાનો માપદંડ નક્કી કરવામાં આવ્યો છે. માટે આ પ્રોડકટ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રમાણિત છે.

કંપનીની ૮૪૦૦ સ્કેવર ફૂટ ઉત્પાદન એકમ રાજકોટ કે ગુજરાત જ નહીં વિશ્ર્વભરના શ્રેષ્ઠ છે. અહીં અતિઆધુનિક મશીનરીથી પ્રોડકટ તૈયાર કરાવામાં આવે છે.

કંપની સતત ગતિશીલ અને પરિવર્તનશીલ રહી આજના સમયની જરૂરીયાતને સમજી હંમેશા નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગ્રાહકોની દરેક માંગ સંતોષવા પૂરો પ્રયત્ન કરવા માટે તત્પર રહે છે.

નમામિ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત 16 mm થી 40 mm ડાયામીટર સુધીના રેઇનફોર્સમેન્ટ બાર માટેના રી-બાર કપલરનું જોડાણ Tension અને Compresionમાં શ્રેષ્ઠ રીઝલ્ટ આપે છે. તે કોન્ક્રીટ રેઇનફોર્સમેન્ટ બાર Fe 500 માટે 625 MPa ની અધિકતમ તાકાતનો સામનો કરવા માટે દરેક ધારાધોરણનુ સખતપણે પાલન કરી તે મુજબની શ્રેષ્ઠ ડિઝાઇન સાથે બેસ્ટ પ્રોડકટ આપવા માટે હંમેશા પ્રયત્નશીલ રહે છે.

પરફેકટ અને સ્ટ્રોંગ ઇન્ફાસ્ટ્રકચરની પ્રણાલીના પરિણામ સ્વરૂપ કંપની ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડવા સક્ષમ સાબિત થઇ છે. નમામિ ઇન્ડસ્ટ્રીઝ મિકેનિકલ સ્પ્લાઇસીંગ સિસ્ટમ્સના સૌથી મોટા ઉત્પાદકો પૈકી એક છે. જેનો ઉપયોગ કોંક્રિટ રિઇન્ફોર્સિંગ બારના જોડાણ માટે થાય છે.

કંપની દ્વારા ઉત્પાદન કરવામાં આવેલા કપલર્સ અને સ્પ્લાઇસીંગ સિસ્ટમ્સ બહુમાળી ઇમારતો, મેટ્રો રેલ, બ્રીજ અને અન્ય ફ્રેમ સ્ટ્રક્ચર્સ માટે ખૂબ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. રી-બાર કપલર્સ ખર્ચમાં ખૂબ જ વ્યાજબી અને જોઇન્ટ્સની મજબૂતી માટે ફાયદાકારક છે. નમામિ ઇન્ડસ્ટ્રીઝના શ્રી પ્રતીક વેકરીયા મો. ૯૨૨૭૭૮૮૭૪૪ અને હેમાંગ સુતરિયા મો. ૯૬૨૪૦૭૭૩૮૮ ગ્રાહકોને શ્રેષ્ઠ પ્રોડક્ટ અને સર્વિસ આપવા માટે હંમેશા કટીબદ્ધ છે.

રી-બાર કપલરની એક શ્રેષ્ઠ ઇમારત માટે ઉપયોગીતા
૧. રેનફોર્સમેન્ટ બારના જોઇન્ટ્સને મજબૂતી પ્રદાન કરે છે.
૨. રેનફોર્સમેન્ટ બાર એકબીજા સાથે સરળતાથી જોડાઇ શકે છે.
૩. સ્પ્લાઈસ બારની કોઈ જરૂરત રહેતી નથી.
૪. ઓવરલેપનો વ્યવહારૂ વિકલ્પ બની રહે છે.
૫. બારમાં કંઝેકશનની સમસ્યા દૂર કરે છે.
૬. બાંધકામ માટે સમયની બચત થાય છે.
૭. સ્ટીલ ઓવરલેપને ટાળીને એકંદર પ્રોજેક્ટ ખર્ચને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદરૂપ બને છે.

architecture broker business design dreamhome Flat forsale For Sale Gundasara home homesweethome House househunting Industrial Zone interiordesign investment luxury luxuryhomes luxuryrealestate magazine newhome property realestate realestateagent realestateinvesting realestatelife realestatemagazine Real Estate Newspaper realtor realtorlife realty sampatti times Smanvay Heights